Abtak Media Google News

એલજી બેસ્ટ શોપ કીરણને સૌથી વધુ એલજી UHD & OLED ટીવીના વેચાણ કર્યુ

કલ કંપની હંમેશાં ગ્રાહકોને સંતોષકારક ઉપકરણો આપવામાં અવવલ રહી છે. LG કંપનીએ ટીવી, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, એસી સહિત અનેક ઉપકરણોનું ઉત્પાદન કરે છે.જેનાથી તે વિશ્વભરમાં ઘરગથ્થુ નામ બની ગયું.

એલજી એ ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે .  LGના ઉત્પાદનોને સામાન્ય રીતે ગ્રાહકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે જેણે બ્રાન્ડની વફાદારી અને  ગ્રાહકોને વિશ્વાસ ટકી રહ્યો છે.

એલજી બેસ્ટ શોપ કિરણને સૌથી વધુ એલજી UHD & OLED    ટીવીના વેચાણ અને એલજી સાથે ર6 વર્ષ પુર્ણ કરવા બદલ એવોર્ડ મળેલ છે.

ભારતની અગ્રગણ્ય ક્ધઝયુમર ડયુરેબલ કંપની એલજી હંમેશા એમના ગ્રાહકોને જીવન આનંદમય બનાવવા માટે અનોખી નવતર શૈલી અને ટેકનોલોજી દ્વારા કાંઇક નવું, કંઇક વિશેષ પ્રોત્સાહન આપવા સતત પ્રતિબઘ્ધ હોય છે.

આ એવોર્ડ ઉદયપુર ખાતે આપવામાં આવેલ હતો. છેલ્લા ર6 વર્ષમાં એલજી બેસ્ટ શોપ કિરણ આવા અનેક એવોર્ડ મેળવી ચુકેલ છે. લાખો સંતુષ્ટ ગ્રાહકનો વિશ્ર્વાસ અને સહકાર થકી કિરણની ટેગલાઇન  ખરા રુપમાં સાર્થક બની એલજી તો કિરણમાંથી જ.

એલજી પર ગ્રાહકોનો વિશ્ર્વાસ ટકાવી રાખવા કીરણ ટેલિવિઝન હમેશા પ્રયત્નશીલ: રાજુભાઈ પટેલ

કિરણ ટેલિવિઝનના ઓનર રાજુભાઈ પટેલે અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે કિરણ ટેલિવિઝનએ એલજી સાથે 26 વર્ષ પૂર્ણ કર્યા છે.  અમે ખૂબ આભારી છીએ રાજકોટના લોકો, ગ્રાહકોનો કે જેણે અમારી પર ભરોસો કરી અને આટલા વર્ષો સુધી અવ્વલ રાખ્યા છે. એલજી તરફથી શાહરૂખ ખાનના હસ્તે એવોડ્ર એનાયત કરવામાં આવ્યો એ ક્ષણ મારા માટે ખૂબ જ આનંદિત ક્ષણ હતી.  સમગ્ર ભારતમાંથી ટોચના ડીલરો ઉપસ્થીત હતા. જેમાંથી ગુજરાતના ડીલરોમાંથી  મને એવોર્ડ મળ્યો એ ગૌરવની ક્ષણ છે. એલજીની પ્રોડક્ટ માર્કેટ આવી ત્યાર થી દરેક પ્રોડક્ટ ગ્રાહકો લક્ષી વિકાસ કરી  ગ્રાહકને પસંદ પડે તેવી પ્રોડક્ટ માર્કેટમાં લાવે છે.

ગ્રાહકોને  કંપીનીનો સપોર્ટ, સર્વિસ સંતોષ કારક આપવામાં આવે છે.જે ગ્રાહક ઍક વાર એલજી પ્રોડક્ટ વાપરે છે તે આજીવન એલજીની પ્રોડક્ટ વાપરવાનું પસંદ કરશે. ઓનલાઇન માર્કેટ વધી ગયું છે. પણ એલજી સ્ટોરે થી ખરીદેલ વસ્તુ વિશે જે તે પ્રોડક્ટ અંગે સમજાવવામાં આવે છે તેમજ વેચાણ બાદ તે પ્રોડક્ટ માં કઈ ખરાબી જણાઈ તો અમારા તરફથી પૂરતો સહયોગ ગ્રાહકોને આપવામાં આવે છે. જેથી ગ્રાહકોને એક વાર વિશ્વાસ આવ્યાં બાદ તે વિશ્વાસ ટકાવી રાખવામાં આવે છે.  ગ્રાહકોના એજ સંદેશો આપીશું કે એલજીની ટેગ લાઈન છે એલ જી તો કિરણમાંથી જ.ગ્રાહકોનો આભાર  અને એલ જી પર જે વિશ્વાસ છે તેને ટકાવી રાખવા હમેશા પ્રયત્નશીલ રહેશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.