Abtak Media Google News

 નરેન્દ્ર મોદી ભારતીય કૃષિ આધારિત સંસ્થા આઈએઆરઆઈ પરિસરમાં શરૂ થયેલા કૃષિ મેળામાં સામેલ થયા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, જ્યારે લક્ષ્ય નિર્ધારિત હોય ત્યારે કશું જ કામ મુશ્કેલ નથી હોતુ. મારી ખેડૂતોને અપીલ છે કે, તેઓ પરાળ સળગાવીને ધરતી માનું નુકશાન ન કરે. તમે એને જમીનમાં જ ભેળવી દેશો તો પાકનું ઉત્પાદન વધારે સારુ થશે. ત્રણ દિવસ ચાલનાર કૃષિ મેળાની શરૂઆત શુક્રવારે થઈ હતી. આ કૃષિ મેળાની થીમ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની છે. મોદી આ દરમિયાન ‘કૃષિ કર્મણ’ અને ‘પંડિત દીન દયાલ ઉપાધ્યાય કૃષિ વિત્રાન પ્રોત્સાહન’ની પણ વહેંચણી કરશે.

 

2 1521274517

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.