Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા I/C પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ ની  સુચના થી જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ ,HC અનીલભાઈ ગુજરાતી , HC સંજયભાઈ પરમાર , ભાવેશભાઈ ચાવડા, લખુભા રાઠોડ , નારણભાઈ પંપાણીયા , ચેતનભાઈ ઠાકોર, દિવ્યેશભાઈ સુવા , ઘમભા જેઠવા ને મળેલ હકિકત આઘારે જેતપુર વડલીચોક પાસે ઊભા હતા

Advertisement

Img 20180620 Wa0008

ત્યારેફન્ટી કાર નં. GJ 1 HA 9973 માં હુસેન  સલીમસોડોવાલો જીકરભાઈ તેરવાડીયા રે જેતપુર વાળો કુરતા પુર્વક ખીચોખીચ પાડા જીવ નંગ.૨ કિ રૂ .૨૦૦૦/- ની હેરાફેરી કરતા મળી આવતા કુલ મુદામાલ રૂ ૩૨,૦૦૦/- સાથે મળી આવતા પશુ પ્રત્યે ઘાતકીપણા ની કલમ 11,D,F,H ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.