Abtak Media Google News

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પોકસો કેસના વધુ એક આરોપીના જામીન સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

 

Advertisement

વાંકાનેર તાલુકા પોલીસ મથકના ગુના રજી. નં. 1285/2021ના પોકસોના આરોપી કૃણાલ ઉર્ફે ગોવિંદભાઈ દીપકભાઈ કોલાદરાના જામીન માટે એડવોકેટ યોગરાજસિંહ જે. જાડેજાએ સ્પેશિયલ પોકસો કોર્ટમાં અરજી કરી હતી. એડવોકેટ યોગરાજસિંહની ધારદાર દલીલને આધારે કોર્ટે આરોપીના જામીન મંજુર કરી આપ્યા છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

 

એડવોકેટ યોગરાજસિંહ જાડેજા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.