Abtak Media Google News

  181 હેલ્પલાઇન વિશે  મહિલાઓને જાગૃત કરાઈ 

ભાયાવાદર સમાચાર 

Whatsapp Image 2023 08 28 At 17.29.16

Advertisement

ભાયાવાદરની  ખોડીયાર કોલોની ખાતે મજુર વર્ગની મહિલાઓને ભાયાવાદર પોલીસ સ્ટેશન દ્વારા મહિલા હેલ્પલાઇન 181 ની માહિતી  આપવામાં આવી હતી .   મહિલાઓને  181 ની હેલ્પ લાઈનથી માહિતીઞાર કરવામાં  આવ્યા હતા .

Whatsapp Image 2023 08 28 At 17.29.17

મોટી સંખ્યામાં પોલીસ બહેનો દ્વારા બહેનોને માહિતી આપી જાગૃત કરાઇ હતી  અને સાથે સાથે મોટી સંખ્યામાં બહેનો હાજર  રહી હતી .

 

વિજયભાઈ કુનાતીયા 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.