Abtak Media Google News

ઉનાળાના વેકેશન  પુરુ થતાની સાથે જ સૌરાષ્ટ્ર સહીત રાજયભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર-જીલ્લાની તમામ શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં જ વિઘાર્થીઓએ શાળામાં પ્રવેશ કર્યાની સાથે નવા યુનિફોર્મ ખરીદી શરુ કરી છે. રેડીમેઇન હાઉસની દુકાનોમાં વાલીઓ તથા નાનામોટા બાળકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

અબતક સાથેની વાતચીતમાં દીપક રેડીમેઇડ હાઉસ ના માલીક ભાગ્યેશભાઇ વોરા એ જણાવ્યું હતું કે, મોટે ભાગે અમારે આ સીઝન એક દોઢ મહિના પહેલા શરુ થઇ જતી હોય છે. પરંતુ આ વખતે હવે સીઝન ટુકી થઇ ગઇ છે અને શાળા ખુલવાના સમયના બે ત્રણ દિવસ અગાઉ લોકો ધસારો જોવા મળે અને ૨-૩ દિવસ ખુલ્યા બાદ રહેલી હોય છે. એટલે હવે ગાળો ટુંકો થઇ ગયો છે અને આ ચાલુ વર્ષે ભાવમાં પણ કંઇ વધારો લાગુ થવા પામ્યો નથી.

Http://Abtakmedia.com/Disaster-Management-Of-The-World-In-India-Able-To-Meet-Any-Calamity
http://abtakmedia.com/disaster-management-of-the-world-in-india-able-to-meet-any-calamity
Parents-Rush-In-Garment-Shops-To-Buy-Uniforms
parents-rush-in-garment-shops-to-buy-uniforms
Http://Abtakmedia.com/Disaster-Management-Of-The-World-In-India-Able-To-Meet-Any-Calamity
http://abtakmedia.com/disaster-management-of-the-world-in-india-able-to-meet-any-calamity

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.