Abtak Media Google News

રાજ્યના નાગરિકો પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. આજ રાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલમાં 10થી 12 રૂપિયા વધુ છે.જ્યારે ગુજરાતનો ભાવ સૌથી ઓછો છે. રાજ્ય સરકારે આજ રાતથી પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.