Abtak Media Google News

તા. ૧૮-૯ ના રોજ સુ.નગર જીલ્લાના સમસ્ત કોળી સમાજના ફોટોવિડીયો મેમ્બરનો સેમીનાર નગરપાલિકાના કોમ્યુનીટી હોલ રતનપર ખાતે વિશાળ સંખ્યામાં સેમીનાર યોજાયો.

Advertisement

જેમાં સમાજમાં ચાલતા કુરીવાજો, વ્યસન મુકિત અને બાળકોના સારુ ઉચ્ચશિક્ષણ મળે તેની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે સુ.નગર જીલ્લા સમસ્ય કોળી પરીવાર ના ફોટોવિડીયોનું એસો. બનાવી અને નવી ટેકનોલોજી સાથે નવી જાણકારી સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરી સેમીનારમાં આસરે ર૦૦ થી પણ વધારે છે ફોટો વિડીયો મેમ્બર હાજર રહી સેમીનાર સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.