Abtak Media Google News

ટ્રાફિકના નિયમો તોડનારાથી પરેશાન એક પોલીસમેનની તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે.જેમાં આંધ્રપ્રદેશનો પોલીસ જવાન બાઇક પર જતાં એક પરિવારને ટટ્રાફિકના નિયમો ભંગ ના કરવા બે હાથ જોડી વિનંતી કરતો હોવાનું દ્રશ્યમાન થાય છે. તસવીરમાં રહેલા જવાનનું નામ શુભ કુમાર છે. બાઇક ચાલક અગાઉ પણ કાયદો તોડતા અનેક વખત પકડાયો છે. માટે જવાને તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.