Abtak Media Google News

વડાપ્રધાન મોદી મતદાન કરવા માટે અમદાવાદના રાણીપ ખાતેની નિશાન સ્કુલમાં પહોચ્યા હતા. જયાં સોમાભાઈને વંદન કર્યા હતા. અને ત્યારબાદ કોમનમેનની જેમ મતદાન કરવા માટે કતારમાં ઉભા રહ્યા હતા. અને મતદાન કર્યું હતુ. વડાપ્રધાન મોદીને જોવા માનવ મહેરામણ ઉમટયું હતું. અને મોદી મોદીના નારા લગાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.