Abtak Media Google News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્ર્વભરમાં  સિદ્વિ મેળવી ચુક્યા છે. પરંતુ તેઓ ખુદ ખુબ જ સઘર્ષ કર્યો છે. તેમના સંઘર્ષ વિશે આખી દુનિયા જાણે છે. કે કઇ રીતે આ વેચનારો એક છોકરી આજે દેશનો વડાપ્રધાન છે, આ આખી સંઘર્ષ કથા પર એક ફિલ્મ બનવા જઇ રહી છે તેનું નામ હશે. ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છુ ’

Advertisement

તમને જણાવી દઇએ કે ફિલ્મ પીપલી લાઇવમાં નત્ધાનો રોલ જેણે કર્યો હતો તે ઓંકાર દાસ મણિકપુરી આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી રોલ કરશે. પીએમ મોદીએ જીવનમાં અનેક સંઘર્ષ સામનો કર્યો છે. આ જ સ્ટ્રગલને ફિલ્મમાં દર્શાવીને લોકોને મોટિવેટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ફિલ્મમાં ડિરેક્ટર અનિલ નરયાની છે. ફિલ્મ ૧૭મી નવેમ્બરના રોજ રીલીઝ થશે. બની શકે તેટલી ભાષાઓમાં આ ફિલ્મને ડબ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.