Abtak Media Google News
Porbandar Express Highway Blast And Fire 3 Person Burn In Train
porbandar express highway blast and fire 3 person burn in train

જેતપુરના જેતલસર રેલ્વે સ્ટેશન બની આ ઘટના. આજે રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનના એન્જીનમાં અચાનક ધડાકો થયો. એન્જીનમાં ખરાબી સર્જાતા દેખતા દેખતા જ એન્જીનમાં આગ લાગી ગઈ અને આગ લાગયાનું ડ્રાયવરને માલુમ પડતા ટ્રેન થંભાવી એન્જીન બંધ કરી દેતા મોટી જાન હાનિ ટળી. એન્જીનમાં ધડાકો થતા ડ્રાયવર સહિત ત્રણ દાઝી ગયા. સારવાર માટે જૂનાગઢ ખસેડાયા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.