Abtak Media Google News

પોરબંદરના માકર્ેટ યાર્ડ આજે એક જ દિવસમાં કેરીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી, જેમાં પોરબંદર પંથક ઉપરાંત તાલાલા પંથકમાંથી કેરીની આવક નોંધાઈ છે. જો કે વાવાઝોડાના ડરને કારણે ખેડૂતો દ્વારા આ કેરીની આવક વધી હોવાનું જાણવા મળે છે.

પોરબંદરના માકર્ેટ યાર્ડમાં છેûા ઘણા દિવસોથી કેરીની આવક જોવા મળી રહી છે પરંતુ હાલ જિûામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને કેરીના બગીચા ધરાવાતા ખેડૂતો કેરીના પાકને નુકસાનના ભયને લઈને માકર્ેટમાં કેરીનું વેચાણ કરી રહ્યા છે. હાલ પોરબંદરના માકર્ેટયાર્ડ આજે પાંચ હજાર કેરીના બોક્ષની આવક થઈ હતી જેમાં પોરબંદરના બરડા પંથકમાંથી બે હજાર બોક્ષ કેરીની આવક થઈ હતી, જેનો એક બોકસનો ભાવ પાંચસો થી એક હજાર રૂપીયા જેવો રહ્રાો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.