Abtak Media Google News

વિધાર્થીઓને થયેલા અન્યાય મુદ્દે વાલીઓ સોમવારે મુખ્યમંત્રીને રજુઆત કરશે

મેડિકલમાં પ્રવેશ માટે તાજેતરમાં લેવામાં આવેલી નીટ મા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રો અલગ અલગ પુછવાના મુદ્દે હાલ વિર્દ્યાી-વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.  મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા મળીને આગામી દિવસોમાં નીટના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ઉપરાંત આ મુદ્દે કોર્ટમાં રિટ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. આમ, આગામી દિવસોમાં નીટના મુદ્દે અનેક પ્રકારના વિવાદો ઉભા ાય તેવી સ્િિત જોવા મળી રહી છે.

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરવામાં આવી છે. ચાલુવર્ષે નીટના સ્કોરના આધારે જ વિર્દ્યાીઓને પ્રવેશ આપવામાં આવશે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ દ્વારા નીટ યોજવામાં આવી હતી. જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને અલગ અલગ પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા. ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને અપાયેલું પ્રશ્નપત્ર અઘરુ અને મુશ્કેલ હોવાી મુશ્કેલી ઉભી ાય તેમ છે. આ મુદ્દે ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓના વાલીઓ દ્વારા છેલ્લા વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરાયુ છે. વાલીઓએ ભેગા મળીને સોમવારે ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે, ઉપરાંત હાઇકોર્ટમાં રિટ કરવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.બીજીબાજુ ગુજરાત બોર્ડના જ પરંતુ અંગ્રેજી માધ્યમના વિર્દ્યાીઓના વાલીઓએ ભેગા મળીને આગામી દિવસોમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું નક્કી કર્યુ હતુ. ગુજરાત બોર્ડના પરંતુ અંગ્રેજી માધ્યમના વિર્દ્યાીઓના વાલીઓના કહેવા પ્રમાણે બન્ને પ્રશ્નપત્રો અલગ અલગ હતા પરંતુ બન્નેમાં મુશ્કેલીઓ એટલે કે ડીફીકલ્ટી બરાબર હતી. પરંતુ હવે જો ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવે તો ગુજરાત બોર્ડના જ પરંતુ અંગ્રેજી માધ્યમના વિર્દ્યાીઓને અન્યાય ાય તેમ છે. આમ, એક જ બોર્ડના બન્ને માધ્યમમાં વિર્દ્યાીઓને અન્યાય ન ાય તે પ્રકારની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવાનું નક્કી કરાયુ છે. નીટ અંગે તાકીદે કોઇ ઉકેલ ન આવે તો આગામી દિવસોમાં વાલીઓ વચ્ચે પણ વિવાદો ઉભા ાય તેવી સ્િિત હાલમાં ઉભી ઇ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.