Abtak Media Google News

વડાપ્રધાન ૨૯૦૦ કરોડના ખર્ચે નિર્માણ નાર અમદાવાદ  રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણ અને ૩૮૫ કરોડના ખર્ચે નિર્માણ નાર રાજકોટ  મોરબી રાજ્ય ધોરીમાર્ગના ચાર માર્ગીયકરણના કામનું ભૂમિપૂજન કરશે

ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓોરીટી ઓફ ઈન્ડીયાના સંયૂક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે તા. ૭ મી ઓકટોમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થ્તિમાં વૈશ્વિક કક્ષાના ગ્રીન ફિલ્ડમ એરપોર્ટનો ભૂમિપૂજન સમારોહ યોજાનાર છે.આ પ્રસંગે વડાપ્રધાનના હસ્તેન વિવિધ પ્રજાલક્ષી કામોનું ભૂમિપૂજન  ઉદ્દઘાટન અને લોકાર્પણ કરવામાં આવનાર છે, જેમાં સુરેન્દ્રનનગર શહેરના ચાર ઝોનના લોકોને દરરોજ પીવાનું પાણી આપવા માટે રૂપિયા ૨૧.૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ તા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૭૫ કરોડના ખર્ચે સ્નપાયેલ દૈનિક ૨ લાખ લીટરની કેપેસીટીના સુરસાગર ડેરીના ઓટોમેટીક દૂધ પ્રોસેસીંગ અને પેકીંગ પ્લા્ન્ટનું ઉદ્દઘાટન તેમજ અંદાજીત રૂપિયા ૨૯૦૦ કરોડના ખર્ચે નિર્માણ નાર અમદાવાદ  રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણ અને અંદાજીત રૂપિયા ૩૮૫ કરોડના ખર્ચે નિર્માણ નાર રાજકોટ  મોરબી રાજ્ય ધોરીમાર્ગના ચાર માર્ગીયકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર્ના પાટનગર સમા રાજકોટના લોકોની સો સૌરાષ્ટ્રણવાસીઓને દેશ  દૂનિયા સો જોડતી વધુ સારી એર કનેક્ટીવીટી મળી તે માટે રાજકોટ ખાતેના એરપોર્ટની લંબાઈ વધારવાના વિકલ્પેા રાજકોટ જિલ્લાના હિરાસર ખાતે અદ્યતન સુવિધાવાળું વૈશ્વિક કક્ષાનું રાજકોટ ગ્રીનફિલ્ડર એરપોર્ટ બનાવવામાં આવનાર છે, જેનું ભૂમિપૂજન પ્રધાનમંત્રીશ્રીના હસ્તે  કરવામાં આવશે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણ અને રાજકોટ  મોરબી રાજ્ય ધોરીમાર્ગના ચાર માર્ગીયકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.  આ ખાતમુહૂર્ત કરવામાં આવનાર અમદાવાદ  રાજકોટ રાષ્ટ્રી્ય ધોરીમાર્ગનું અંદાજીત રૂપિયા ૨૯૦૦ કરોડના ખર્ચે આશરે ૨૦૧ કી.મી. લંબાઇનું છ માર્ગીયકરણ કરવામાં આવનાર છે.અમદાવાદ  રાજકોટ રાષ્ટ્રીભય ધોરીમાર્ગ સૌરાષ્ટ્રંને સમગ્ર દેશ સો જોડતો અતિ મહત્વાનો ધોરી માર્ગ છે. જે સમગ્ર સૌરાષ્ટટના ઔદ્યોગિક વાણિજયક, ધાર્મિક, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રના મહત્વ ના સ્રળને જોડે છે. અમદાવાદ – રાજકોટના ટ્રાફિકની સલામતી સરળતા અને ઝડપી પરિવહન માટે રાષ્ટ્રી ય ધોરી માર્ગના મુખ્યન રસ્તાક ઉપર છ માર્ગીયકરણના ધારાધોરણ અનુસાર વિવિધ સુધારણાની કામગીરી હા ધરાશે.જયારે અંદાજીત રૂપિયા ૩૮૫ કરોડના ખર્ચે અંદાજીત ૬૪ કી.મી. લંબાઇના રાજકોટ  મોરબી ચારમાર્ગીય રાજય ધોરીમાર્ગનું નિર્માણ નાર છે. જેમાં હયાત ૧૦ મીટર પહોળા રસ્તા નું ચાર માર્ગીયકરણ, ૧૫ જંકશનનું અપગ્રેડેશન, ૧ નવા જંકશનનો વિકાસ, મોટા પુલો, હયાત પુલોને પહોળા કરવા સહિતની કામગીરી હા ધરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયમાં ૧૯૯૫ પહેલા ૧૫૪૦ કી.મી.ના રાષ્ટ્રીલય ધોરીમાર્ગ હતા ૨૦૧૪માં ૩૮૮૪ કી.મી. રાષ્ટ્રી ય ધોરીમાર્ગ હતા જેમાં ત્રણ વર્ષમાં ૧૨૬૧ કી.મી.નો વધારો તા હાલ ૫૧૪૫ કી.મી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તેમજ ૨૧૪૮ કી.મી.ના રસ્તાાઓ સૈધ્ધાંતિક રસ્તા ઓ જાહેર યેલ છે. આમ હાલમાં ગુજરાત રાજયમાં ૭૨૯૩ કી.મી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.