Abtak Media Google News

પ્રધાન મંત્રી આ દિવસોમા બર્લિનમાં છે. નરેન્દ્ર મોદી બોલીવુડ ની એટ્રેસ પ્રિયંકા ચોપડા ને મળ્યા હતા. પ્રધાન મંત્રી ને મળી ને પ્રિયંકા પોતાના ને ઘણી જ લકી માને છે. નરેન્દ્ર મોદી ની જેમ જ પ્રિયંકા પણ બર્લિન માં જ હતી. નરેન્દ્ર મોદી ને મળવા ની ખુશી જાહેર કરતા પ્રિયંકા એ ટ્વિટર પર નરેન્દ્ર મોદી સાથે ની તસવીર શેર કરી હતી. પ્રિયંકા ચોપરા એ મુલાકાત માટે નરેન્દ્ર મોદી નો આભાર માન્યો હતો નરેન્દ્ર મોદી સાથેની તસવીર શેર કરતાં કેપશનમાં લખ્યું હતું કે “બીઝી શેડીયુલ માથી સમય કાઢી ને મારી સાથે મુલાકાત કરી તે માટે ધન્યવાદ”.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.