Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રજી યાદવ રાજકોટ ખાતે પુજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ના આમંત્રણ ને માન આપી  બાલ પ્રબોધિની કાર્યક્રમ માં મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી ની સાથે ભાગ લેવા આવેલ તે વેળાએ સ્થાનિક અગ્રણીઓ સાથે હળવાશ ની પળો ગાળેલ તે વેળા ની તસ્વીર માં ભાજપ પ્રવક્તા રાજુભાઇ સાથે  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ , મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખભાઈ, મહાનગરપાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ ઉદયભાઈ, પૂર્વ કેન્દ્રિય મંત્રી ડો.કથીરિયાસાહેબ,શિક્ષણસમિતિ અધ્યક્ષ નરેન્દ્રસિંહ, રમેશભાઈ, જૂનાગઢ ભાજપ અગ્રણીઓ નિલેશભાઈ, શૈલેષભાઇ તથા અન્ય અગ્રણીઓ નજરે પડે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.