Abtak Media Google News
કોંગ્રેસનારાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. 4 સપ્ટેમ્બરને સોમવારે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સાડા બાર કલાકે નિયમિત પ્લેન મારફત દિલ્હીથી અમદાવાદ આવશે. સ્વાગત પછી તેઓ સીધા એનઆઇડી પાછળના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર કાર્યકરોને ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ સંબોધશે.
રાહુલ ગાંધીના અમદાવાદના કાર્યક્રમ
01.00 :સંવાદ- પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ
15.30:વ્યાવસાયિકો સાથે વાર્તાલાપ
16.15:નવસાહસિકો, વેપારીઓના પ્રતિનિધિ મંડળ સાથે વાર્તાલાપ
17.00:શહેર કોંગ્રેસ-જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા
17.45:સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક
18.15:મુખ્ય નેતાઓ, વિવિધ વિભાગો-સેલના નેતાઓ સાથે બેઠક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.