Abtak Media Google News

દાયકાઓથી અમેઠીમાં રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિનિધિ છે, ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે આઝાદી પછી ૭૦ વર્ષે પ્રજા ઉપયોગી અને આધુનિક કલેકટર ઓફિસનું ખાતમુહૂર્ત કર્યું

ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના અમેઠી ચૂંટાઈને આવે છે અને ગાંધી પરિવાર પણ દાયકાઓી આ સીટ ઉપરી સાંસદ રહ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા આઝાદીના ૭૦ વર્ષ પછી અમેઠીમાં પ્રજા ઉપયોગી અને આધુનિક કલેકટર કચેરીનું ખાતમુર્હત કર્યુ હતુ. કોંગ્રેસે ક્યારેય વિકાસને મહત્વ આપ્યું ની. અમેઠીમાં દાયકાઓ સુધી ચુંટાનાર અમેઠીના વિકાસના કામનો હિસાબ આપી શકતા ની અને ગુજરાતમાં જ્યાં નર્મદાનું પાણી બારે મહિના વહે છે અને વિકાસનું પ્રતિક સાબરમતી રીવરફન્ટ પર કાર્યક્રમ કરીને ગુજરાતમાં વિકાસ દેખાતો ની તેવી હાસ્યાસ્પદ વાત કરે છે.

ગુજરાતની તેમની મુલાકાતો હંમેશા જૂઠ્ઠાણાઓ ફેલાવનારી અને રમૂજ પેદા કરનારી રહી છે. રાહુલ ગાંધીના જૂઠ્ઠાણા અને નાટકોની કોઈ અસર ગુજરાતની જનતા પર શે નહીં. કારણ કે, ગુજરાતની જનતા શાણી અને ડાહી છે. ભાજપ સરકાર જનહિત-દેશહિતના નિર્ણયો અને યોજનાઓનો અમલ કરે છે. તેી ૨૨ વર્ષી સત્તા વગર તડફડતી કોંગ્રેસ પાગલ ઈ છે.

રાહુલ ગાંધીના પ્રવાસ અંગે ભરત પંડયાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એક બાજૂ એમ કહે છે કે, જી.એસ.ટી. અમારી સોચ છે. જી.એસ.ટી. કાઉન્સીલમાં કોંગ્રેસના રાજયના નાણામંત્રી પણ સભ્યો હોય છે. સર્વાનુમતે નિર્ણય લેવાતા હોય છે. એકબાજુ જીએસટી અમારી સોચ છે તેમ કહે છે, બીજી બાજુ ભાજપા સામે જીએસટી મુદ્દે જુઠ્ઠા આક્ષેપ કરે છે, રાહુલ ગાંધી જીએસટી મુદ્દે બેધારી નીતિ અને બેમોઢાની વાત કરે છે. તેમની જીએસટી માટેની સમજ કેટલી છે ? તેઓ જી.એસ.ટી.માં ૫ પ્રકારના વેરા હોય છે તેમ કહે છે. ખરેખર ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા આમ ચાર પ્રકારના વેરા હોય છે. બધાં જ ટેક્ષ દૂર કરીને જી.એસ.ટી. લાવવાની વાત કરી તેમાં ટેક્ષના નામોમાં ઈન્કમટેક્ષ પણ બોલ્યાં, રાહુલ ગાંધીની જી.એસ.ટી. માટેની સમજણપણ વેપારીઓમાં પણ હાસ્યાસ્પદ ઈ છે.

સરદાર પટેલની કરમસદની ભૂમિ પર જાવ ત્યારે અમે કહ્યું કે, સરદાર પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ ન હતો આપવાં દીધો તેની માફી માંગીને ગુજરાતની જનતાને જવાબ આપતાં જાવ પણ તેનો જવાબ આપવાનો હતો તેમણે આપ્યો ની. ૨૦૦૪ ી ૨૦૧૪ સુધીના કોંગ્રેસના કેન્દ્રના શાસનમાં ગુજરાતને હળાહળ અન્યાય યો તેનો જવાબ આપતાં ની.

પંડયા વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની હિમાચલ સરકાર વિધવા બહેનોને રૂ. ૪૫૦ પેન્શન આપે છે. ગુજરાત સરકાર ૧૦૦૦ રૂ. પેન્શન આપે છે. છતાંય ત્યાં જઈને ગુજરાતને બદનામ કરે છે. રોજગારીના આંકડા ખોટા આપે છે. ૯.૧૩ કરોડ લોકોને મુદ્રા યોજના દ્વારા ૩.૪૫ લાખ કરોડ રોજગારી માટે લોન આપવામાં આવી છે. ઈ.પી.એફ.ઓ.પ્રોવિન્ડ ફંડ માટે ૨૦૧૪માં ૩.૨૬ કરોડ લોકોની નોંધણી ઈ હતી અત્યારે ૪.૮૦ કરોડ લોકોની નોંધણી ઈ છે. ૧.૫૪ કરોડ લોકો નોકરી મળી હોય તો જ લોકો પ્રોવિડન્ડ ફંડમાં નામ નોંધાવે. આ તો માત્ર ખાલી બે યોજનાના આંકડા રજૂ કર્યાં છે. જેનાી ૧૧ કરોડ સીધો રોજગાર મળ્યો છે અને તેમના ધંધા કે નવા રોજગારી પ્રત્યક્ષ રીતે કરોડો લોકોને

રોજગારી મળી છે તેમ શ્રી પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.