Abtak Media Google News

રાજકોટ બિલ્ડર્સ એન્ડ ડેવલોપર્સ એસોસીએશનનાં હોદેદારો ચેરમેન સુરેશભાઈ મણીયાર, પ્રમુખ શૈલેષ શાહ, અગ્રણી બિલ્ડર્સ અને જલારામ હોસ્પિટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢી અને દિલીપભાઈ ચતવાણીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

5.Friday 1 4

આ સાથે તેમણે બિલ્ડર્સના પેન્ડીંગ પ્રશ્ર્નોનું આવેદન પત્ર પણ આપ્યું હતુ જે અંગે મુખ્યમંત્રીએ પેન્ડીંગ પ્રશ્ર્નોના નિરાકરણ કરવા અંગે ખાત્રી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.