Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસ માટે વરસાદની આગહી કરવામાં આવી છે ત્યારે સેન્ટ્રલ રેલ્વેના જુદા-જુદા ક્ષેત્રોમાં વરસાદી પાણી ભરાવા અને ટ્રેક ધોવાઇ જવાને કારણે રાજકોટ ડિવીઝનમાંથી પસાર થતી લાંબા અંતરથી ૬ ટ્રેનો રદ કરવામાં આવી છે.

Advertisement

આજની ટ્રેન નં. ૧૯૫૬૮ ઓખા-ટુટીકોરીન વિવેક એકસપ્રેસ, ઉપરાંત તા. ૧૧મીની ટ્રેન નં. ૧૯૫૬૭ ટુટીકોરીન-ઓખા વિવેક એકસપ્રેસ, તા. ૧૧મીની ટ્રેન નં. ૧૬૬૧૩ રાજકોટ-કોઇમ્બતુર એકસપ્રેસ, આજની ૧૬૬૧૪ કોઇમ્બતુર-રાજકોટ એકસપ્રેસ તેમજ આજની તા. ૮ની ટ્રેન નં. ૧૭૨૦૪ કાકીનાડા-ભાવનગર એકસપ્રેસ અને ૧૦મીની ટ્રેન નં. ૧૭૨૦૩ ભાવનગર-કાકીનાડા પોર્ટ એકસપ્રેસ રદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.