Abtak Media Google News

વિર્દ્યાથીઓ સાંજે ૪ થી ૬ દરમિયાન પોતાની બેઠક  જોઈ શકશે

આગામી તા.૨-૪-૧૭ (રવિવાર)ના રોજ સીબીએસઈ દ્વારા રાજકોટ ખાતે કુલ ૧૩ પરીક્ષા કેન્દ્રોમાં આશરે ૮૮૪૬ પરીર્ક્ષાથીઓ માટે જેઈઈ-૨૦૧૭ (મેઈન) પરીક્ષાનું આયોજન કરેલ છે. જે પૈકી કુલ ૨૬૮૯ પરીર્ક્ષાથીઓની આત્મીય કોલેજમાં ફાળવણી યેલ છે. આ પરીક્ષાના સંદર્ભમાં જે વિર્દ્યાીઓને આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (૧૨૪૦૦૭), આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ ફોર ડીપ્લોમાં સ્ટડીસ (૧૨૪૦૧૧) અને શ્રી એમ એન્ડ એન વીરાની સાયન્સ કોલેજ (૧૨૪૦૧૦) પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે. તે પરીર્ક્ષાીઓ તા તેમના વાલીઓ કાલે સાંજે ૪ થી ૬ દરમિયાન પોતાની બેઠક વ્યવસ જોવા માટે આવી શકે છે. નિયમાનુસાર તા.૨-૪-૧૭ના રોજ પરીક્ષા કેન્દ્રમાં માત્ર પરીર્ક્ષાીઓને જ પ્રવેશ આપવામાં આવશે. સીબીએસઈના નિયમાનુસાર પરીર્ક્ષાથીઓને બોલપેન તા ઘડિયાળ પોતાની સો રાખવાના ની. પરિર્ક્ષાીઓને સીબીએસઈ દ્વારા વિનામુલ્યે પરિક્ષા કેન્દ્રમાંી બોલપેન આપવામાં આવશે. દરેક પરીક્ષાખંડમાં દિવાલ ઘડીયાળ રાખવામાં આવેલ છે. પરીર્ક્ષાીઓએ બોલપેન, ઘડીયાળ, મોબાઈલ ફોન, કેલકયુલેટર જેવા કોઈપણ ઈલેકટ્રોનિક ઉપકરણો પોતાની પાસે રાખવાના ની, જેની દરેક પરીર્ક્ષાથીઓ અને વાલીઓએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.