Abtak Media Google News

મોટર સાયકલ પ્રકારના વાહન જી.જે.3 એમ.સી. સિરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબરો માટેની સિરીઝ ઈ ઓકશનથી શરૂ કરવામાં આવનાર છે.

Advertisement

આ માટે ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલીકો પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.8000 તથા સિલ્વર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.3500 છે.

ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.29.5 થી 15.6 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનુ રહેશે તથા તા.16.6ના રોજ સવારે 11 કલકાથી તા.17.6ના સાંજના 4 કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે

તથા તા.17.6ના રોજ સાંજના 4.15 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ પરીવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.