Abtak Media Google News
  • 10 નળ જોડાણ કટ, 56.71 લાખની રીકવરી
  • 33 મિલ્કતો સીલ, 25ને ટાંચ જપ્તિ નોટીસ

રાજકોટ ન્યુઝ

વોર્ડ નં-1માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-નળ કનેક્શ ક્પાત કરતા રીકવરી રૂ.39,850/-, શીતલ પાર્કમાં 1-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂ.81,381/-, રૈયા રોડ પર આવેલ 2-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂ.88,785/-

Rajkot Manpa Lalghum Against Defaulters: 33 Properties Sealed, Iron Forfeiture Notices Issued To 25, 10 Tap Connections Cut, Recovery Of Rs 56.71 Lakh
Rajkot Manpa Lalghum against defaulters: 33 properties sealed, iron forfeiture notices issued to 25, 10 tap connections cut, recovery of Rs 56.71 lakh

વોર્ડ નં-3માં લોહાણાપરામાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.60 લાખ.,લોહાણાપરા મેઇન રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.4.00 લાખ.,લોહાણાપરામાં 2- યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.91 લાખ.,

વોર્ડ નં-5 માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ નળ કનેક્શન ક્પાત.

વોર્ડ નં-6માં સુંદરમ પાર્કમાં 2-નળ કનેકશન ક્પા, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1 લાખ

વોર્ડ નં-7માં રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.59 લાખ, ઢેબર રોડ પર આવેલ ‘પટ્ટ્ની બિલ્ડિંગ’ફસ્ટે ફ્લોર શોપ નં-101 સીલ.,ઢેબર રોડ પર આવેલ ‘પટ્ટ્ની બિલ્ડિંગ’ફસ્ટે ફ્લોર શોપ નં-102 સીલ., પુજા કોર્મશિયલ કોમ્પ્લેક્ષમાં 3-યુનિટ સીલ., રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.2.24 લાખ., ટાગોર માર્ગ પર આવેલ ‘રાજ રતન કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર ઓફીસ નં-324 સીલ., ભક્તિ ગોડાઉન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.87 લાખ., ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.04 લાખ., ગોંડલ રોડ પર આવેલ 3-યુનિટ સીલ., રજપુતપરામાં 1-યુનિટની નોટીસ સામે 1.59 લાખ., ટાગોર રોડે પર આવેલ 2-યુનિટ સીલ., યાજ્ઞિક રોડ પર 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.14.00 લાખ.અને જાગનાથ રોડ પર આવેલ 1-યુનિટ સીલ.

વોર્ડ નં-9માં સાધુવસવાણી રોડ પર આવેલ 1-નળ કનેક્શન ક્પાત કરતા રીકવરી રૂ.52,053/-
વોર્ડ નં-11માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી 1.58 લાખ., મવડી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.66.670/-, મોટામોવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.48 લાખ., મવડી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.14 લાખ., 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.10 લાખ અને મવડી મેઇન રોડ પર આવેલ 2-યુનિટ સીલ.

વોર્ડ નં-12માં ગોકુલનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા 62,922 નો પીડીસી ચેક આપેલ, વાવડી વિસ્તારમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.57,870/-, ગોકુલધામ મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.51,388/-, મવડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.63,000/-અને બાપાસીતારમ પાસે આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.61,000/-

વોર્ડ નં-13માં મારૂતિ ઇંડ એરીયામાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.00 લાખ નો પી.ડી.સી. ચેક આપેલ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.80,208/-

વોર્ડ નં-14માં ઘાચીવાડમાં 1-યુનિટને નોટીસ આપેલ., બાપુનગરમાં 5-યુનિટને નોટીસ આપેલ, જિલ્લાગાર્ડનમાં 1-યુનિટની નોટીસ સામે ઙઉઈ ચેક આપેલ., ગુંદાવાડીમાં 1-યુનિટની નોટીસ સામે ઙઉઈ ચેક આપેલ અને મિલપરા મેઇન રોડ પર 1-યુનિટ સીલ.વોર્ડ

નં-15માં મીર ઉદ્યોગ વિસ્તારમાં 1-નળ કનેક્શન ક્પાત કરતા ઙઉઈ ચેક આપેલ, નવા થરોળા વિસ્તારમાં 1-નળ કનેક્શન ક્પાત. આજી ઓદ્યોગિક વિસ્તારમાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ

વોર્ડ નં-16માં પટેલનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.27,250/-

વોર્ડ નં-17માં 50 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.80,000/-,બાપાસિતારામ મઢુલી ચોક પાસે આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહે કરતા રીકવરી રૂ.53,722/-

વોર્ડ નં-18માં ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.15 લાખ.,કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.00 લાખ.,પારડીમાર્ગ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.13 લાખ. અનેકોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.18 લાખનો સમાવેશ થાય છે.કુલ 3,67,365 મિલ્કત ધારકોએ 308.66 કરોડ વેરો ભરેલ.

આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.