Abtak Media Google News

રાજકોટ શહેર જીલ્લાની આઠ એસીના પોલીંગ સ્ટાફને રવિવારે તાલિમ આપવાની છે ત્યારે તે તાલિમમાં સ્ટાફને તાલિમ આપતા માસ્ટર ટ્રેનરોને આજે કલેક્ટર કચેરીના હોલમાં તાલિમ સંદર્ભે પી.પી.ટી. દ્વારા તાલિમ અપાઇ હતી.

Advertisement

દરેક એસીમાં એક સરખી તાલિમ અપાય તે માટે યોજાયેલી તાલિમમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર તથા પ્રાંત અધિકારી વિવેકભાઇ ટાંકે વિવિધ માહિતી અને સમજ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.