Abtak Media Google News

આવતા સપ્તાહે નવી બોડી કાર્યરત થઈ જવાની છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્થાયી સમિતિની બેઠક બોલાવી હતી

આવતા સપ્તાહે નવી બોડી કાર્યરત થઈ જવાની છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્થાયી સમિતિની બેઠક બોલાવી હતી.

Advertisement

Udit1

તમામ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.  જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ તથા રાજકોટ મહાનગરપાલિકાના અન્ય પ્રોજેકટ માટે નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડના ક્ધસલટન્ટની કામગીરી કરવા અંગે નિર્ણય લેવા ઝૂના પ્રાણીઓ માટે માંસ સપ્લાય કરવાના કામનો દ્વિવાર્ષિક કોન્ટ્રાકટ મંજુર કરવા વોર્ડ નં.5 માં કોર્પોરેટર પ્રીતીબેન ડી. પનારાની સને 2020-21ની ગ્રાન્ટમાંથી જનભાગીદારી હેઠળ કુવાડવા રોડ (નાગબાઈ પાન)થી પેડક રોડ સુધીના સીતારામ મેઈન રોડ ઉપર બન્ને તરફના સાઈડના પડખામાં પેવીંગ બ્લોક નાખવાના મહાપાલિકા હસ્તકના એરક્ધડીશનર, એરક્ધડીશનર પ્લાન્ટ, વોટરકુલર વિ.ની સર્વિસીંગ/ રીપેરીંગ તેમજ સપ્લાય અને ઇન્સ્ટોલેશન કામનો ત્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ આપવા ન્યારી ડેમ-1(ડાઉનસ્ટ્રીમ) વાગુદડ તરફ જતા રસ્તાને સમાંતર  બગીચામાં હાઈમાસ્ટ લાઈટીંગ ટાવર નાખવા, અલગ અલગ મુખ્ય સર્કલો પર હાઇમાસ્ટ લાઈટીંગ કરવા કાલાવડ રોડ, ગાયત્રી મંદિર પાસે આવેલ ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન ખાતે ડેવલપર્સ ધોરણે આપેલ  ફૂડકોર્ટની મુદ્દત વધારા વોર્ડ નં.2 માં એરપોર્ટ રોડ પર મારૂતિનગર3ના વોકળામાં નેચરલ વોટર વે માં ખોદાણ કરી, લેવલ  કરવાના વોર્ડ નં.17માં સહકાર મેઇન રોડ પર નવી વોર્ડ ઓફિસ બનાવવાના કામ કરવા સેન્ટ્રલ ઝોન અંતર્ગત જીલ્લા ગાર્ડન હેડ વર્કસ પરની ઇનકમીંગ લાઇન તથા સપ્લાય લાઇનમાં મુકવાનાથતા ફ્લોમીટર, લેવલ સેન્સર, ક્લોરિન સેન્સર તથા RTU  પેનલના SITC તથા પાંચ વર્ષ માટે  કોમ્પ્રીહેન્સિવ ઓપરેશન મેઇન્ટેનન્સ કરવાના કામ ,ન્યારી-1 ડેમના રેડીયલ ગેઈટ, સ્ટોપલોક ગેઈટ, હોઈસ્ટ, બ્રીજ અને તમામ સંલગ્ન એસેસરીઝને કલર કરવાના કામ સહિતની દરખાસ્તો મંજુર કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.