Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ કે મહાનરપાલિકાની ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બધા જ પક્ષોના ઉમેદવારો આ ચૂંટણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચૂંટણીનો પ્રચાર કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પૂરજોશ સાથે શરૂ કરવામાં આવ્યો છે.

2074C885 2791 4Db5 Aee3 A6A17A6E3Ceb

વોર્ડ નં 9નાં ઉમેદવારો વિશાલ દોંગા,પ્રતિમાબેન વ્યાસ,ચંદ્રિકાબેન પટેલ અને અર્જુન ગુજરિયાં આજ રોજ સોમનાથ સોસાયટી,માધવ રેસીડેન્સી વગેરે જગ્યાઓ જનસંપર્ક માટે નીકળેલા હતા.તમામ ઉમેદવારોએ સોસાયટીના લોકોની ઘરે ઘરે ઘરે જઈને મુલાકાત લીધી અને સમસ્યાઓ સાંભળી.

7F626C37 6235 4666 8Aa3 C888852Cb3B2

સોમનાથ સોસાયટી અને માધવ રેસીડેન્સી વગેરે જગ્યાના મોટા ભાગના લોકો પાણી અને સાફસફાઈની સમસ્યાથી પીડાઈ છે.કોંગ્રેસના વોર્ડ નં 9નાં ઉમેદવારોએ જણાવ્યું છે કે જો પ્રજા અમારા પર વિશ્વાસ કરશે તો અમે તેમની દરેક સમસ્યાનું સમાધાન લાવીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.