Abtak Media Google News

રાજકોટમાં મનપા દ્વારા  બુધવારે ‘વન ડે વન રોડ’ ઝુંબેશ હેઠળ અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન હાથ ઘરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે વોર્ડ 13માં છાપરા તોડવા સવારે મનપાની ટીમ પહોચી હતી. જો કે કોંગ્રેસ વિરોધ કરવા પહોંચતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોએ ઘર અને દુકાન બહાર વરસાદી પાણીના નિકાલ અને અટકાવવા બનાવેલા ઓટલા તોડતા સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ દર્શાવ્યો હતો. જો કે પોલીસે કોંગ્રેસના 6 લોકોની અટકાયત કરી હતી.

Advertisement

Thasmb 1521609069

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.