Abtak Media Google News

પ્રતિષ્ઠીત કલાકારો રંગત જમાવશે: આયોજનની તડામાર તૈયારીઓ

મહામાર્ગી વૈષ્ણવ સાધુ સમાજ અને રામદૂત યુવક મંડળ દ્વારા તા.૨૧ને રવિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રીન લેન્ડ ચોકડી ખાતે શહેરમાં સૌ પ્રથમ વખત સાધુ સમાજ માટે વન ડે બાયબાય નવરાત્રી રાસોત્સવનું ઝાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. અબતકની મુલાકાતે આવેલા સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા પુનમબેન ગોંડલીયા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા ડો.લાલદાસજી કાપડી, દયારામભાઈ ગોંડલીયા તથા બ્રદીકભાઈ સરપદડીયા, હરેશભાઈ ગોંડલીયા તથા રાજેશભાઈ દેશાણી, રાજેશભાઈ કાપડી, મુકેશભાઈ દુધરેજીયા, ભાવેશભાઈ દાણીધારીયા, ભાવેશભાઈ દેશાણી, કલ્પેશભાઈ કાપડી, મેહુલભાઈ કાપડી,કેતનભાઈ દુધરેજીયા, રાજેશભાઈ ગોંડલીયા, શૈલેષભાઈ દુધરેજીયા , સોહમ દેશાણી, રમેશભાઈ દુધરેજીયા, પ્રશાંત દુધરેજીયા, લાલદાસભાઈ કાપડી તથા સંજયભાઈ કાપડી, વિજયભાઈ કાપડી, કલ્પેશભાઈ દુધરેજયા, ‚ત્વીકભાઈ દુધરેજીયા,ચેતનભાઈ દેવમુરારી, મનોજભાઈ દાણીધારીયા, સાગરભાઈ ગોંડલીયા, આશીષભાઈ દેશાણી, અમરદાસ દુધરેજીયા, મિતુલભાઈ કાપડી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.