Abtak Media Google News

સુત્રાપાડા શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરની કામગીરી શરૂઆતથી અંધારી નીતિની જે કરવામાં આવતી કામગીરી હોય ભ્રષ્ટતંત્રની પોલ ખોલી લોકોના પરસેવાના પૈસાનું પાણી ત્યારે આજરોડ એક પાણી ભરેલા ટાકો ફસાય ગયો હતો ત્યારે રોડની વચ્ચે કાકરીના ઢગલા નાખી પથરવાને બદલે એમ તેમ મૂકીને જતા રહેવાથી લોકો બે અવરજવર કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. ત્યાં સવારે ભકિતનગરમા ચારથી પાંચ કલાક વાહન વ્યવહાર થંભી ગયો હતો તેમ લોકોને પણ નીકળવું મુશ્કેલી પડી રહેલ હતી તેમ કરોડાના ખર્ચે બનાવેલા ભૂગર્ભ ગટરના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયો હોયતેમજ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના પાપે રસ્તા બેસી ગયા હોય ત્યારે લોકોમાં એક જ પ્રશ્ર્ન ઉઠવા પામ્યો છે કે જવાબદારો સામે કાર્યવાહી કયારે થશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.