Abtak Media Google News

 

આઠ મહિના સેવાયજ્ઞની સતત સરવાણી

અબતક, રાજકોટ

છેલ્લા આઠેક મહિનાથી સવાર શ્ર્વાનને દુધ રોટલી, ર40 થી 28 લીટર દુધ દર રવિવારે ભિક્ષુકોને ભોજન સંક્રાંતમાં ખીચડો, ચાંદનીની ચીકી, ડાયમંડની સીંગ મૂક મંદ બુઘ્ધી બાળકોને મૂક બધિર શાળામાં અવાર નવાર ભોજન અંધ મહિલા વિકાસ ગૃહમાં સર્વેને ભોજન કરયારેક ખીચડો ચોખ્ખા ઘીનો મોહનથાળ, સેવ-ગાંઠીયા ઠંડીમાં ચોખ્ખા ઘીના અદડીયા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં મિષ્ઠાન ભોજન સાધર્મિકોને પણ 40 થી વધારેને ચીકી સીંગ મોહનથાળ ખજુર સીઝનલી વિતરણ કરાય છે.

ભિક્ષુકોને તેમની પસંદના એક જોડી નવા કપડા બ્હેનોે નવી સારી કંડીકશનની સાડી વિગેરે વિતરણ આ અભિયાનમાં રોકડ કે કોઇપણ જાતનું કાંઇ દાન સ્વીકારવામાં આવતું નથી. પક્ષીઓને ચણ પાંજરાપોળ માં ગૌશાળામાં ગૌમાતાને ઘાસ લાડવા કોબી વિગેરે અપાય છે. તેમની રવિવારે સાંજે મજુરના બાળકોબટુક ભોજન વિગેરે સેવા અભિયાન ચાલુ છે.અભિયાનના સંચાલન ગુણવંતભાઇ ગાંધી તેમની તેવા સંવા સમયદાન આપનારા પણ સેવા કરે છે. મેહુલભાઇ શાહ, સંજયભાઇ શાહ, સાગરભાઇ ત્રિવેદી, સંજયભાઇ સોમૈયા, રાજેશભાઇ રાઠોડ, રાહુલભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર વધુ માહીતી માટે ગુણવંતભાઇ ગાંધી મો. નં. 63545 15002 પર સંપર્ક કરવો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.