Abtak Media Google News

સહકારી બેંકોને રેન્સમવેર સાઇબર એટેકથી બચાવવા માપદંડ નકકી કરી અમલી બનાવાશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુ‚વારે વ્યુહાત્મક અભિગમ સાથે Guard યોજના અંતર્ગત સાયબર સુરક્ષાની પરિસ્થિતિ અને ગ્રામ્ય કોર્પોરેટીવ બેંકની સ્થિતિ સુધારવી જરુરી છે. આર.બી. આઇ. એ બનાવેલ પાંચ રોડ મેપથી સાયબર હુમલોની વધતી જતી સંખ્યા સામે ચેતવણી યુ.એસ.બી. ટેકનોલોજી વિઝન અને સાયબર સુરક્ષા માટે ટ્રેકનોલોજીના અભિયમ અપનાવ્યો છે. અત્યારના સમયમાં સાયબર એકેટથી બચવા માટે પ જેટલા માપદંડો બનાવ્યા છે. ટેકનોલોજી વિઝન ડોકયુમેન્ટથી સાયબર સિકયુરીટી યુ.એસ.બી., આઇ.ટી. અને માહોલ બગાડવાની સ્થિતિ સામે ઉપયોગ કરી શકાશે. આર.બી.આઇ. એ જણાવ્યું હતું કે ગ્રામિણ સહકારી બેંકો માટે સુરક્ષા જરુરી છે. ઇન્ફોરરમેન્શ ટેકનોલોજીના ઉપયોગથી બેંકો તેમની કામગીરી સુધારી રહી છે. ઓકટો-૨૦૧૮ માં આર.બી. આઇ.  એ પરિપત્ર જાહેર કરીને તમામ ગ્રામિણ સહકારી બેંકોને સાયબર સિકયુરીટી પ્રદાન કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.