Abtak Media Google News

મનપા દ્વારા જાહેર જનતાને મચ્છરજન્ય રોગચાળા અટકાવવા કાળજી લેવા અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં યેલ વરસાદ અન્વયે વરસાદી પાણીના સ્રિ પાણીના ખાડામાં મચ્છરની ઉત્પતિ વાની શકયતા છે. જેને પરિણામે વાહકજન્ય રોગચાળો ફેલાવો વાની શકયતા છે. રાજકોટમાં મચ્છરનો ઉપદ્રવ રોકવા આજી ૧૮ વોર્ડમાં ૧૫ ટીમ દ્વારા ૬૨ વરસાદી પાણીના ખાડામાં બીટીઆઈ-૨ લી. તા ૫૦ લી. એમએલઓદવાનો છંટકાવ કરાયો હતો.

ઉપરોક્ત કામગીરી  મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ બાયોલોજીસ્ટ  વૈશાલીબેન રાઠોડ, મેલેરીયા ઇન્સ્પેક્ટર, સુપીરીયર ફીલ્ડ વર્કર તથા ફીલ્ડ વર્કરો દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાના મેલેરીયા વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને અનુલક્ષીને રાજકોટ શહેરની જાહેર જનતાને મચ્છરજન્ય રોગચાળા અટકાયતી કાળજી લેવા અનુરોધ કર્યો છે, જેમાં  પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંઘ રાખવા.

સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંઘ થઇ શકતા ની અને દર અઠવાડીયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકાવવી. પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ ક૫ડાી કોરી કરી સાફ કરવી. ૫શુને પાણી પીવાની કુંડીમાં દરરોજ અંદરની સપાટીમાં બ્રશી ઘસીને સાફ કરી ત્યાર બાદ જ નવું પાણી ભરવું. ટાયર, ડબ્બા-ડુબ્લી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નીકાલ કરવા  સહિતની કાળજી લેવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.