Abtak Media Google News

થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં યોજાયેલ 19માં આઈફા એવોર્ડસમાં સદાબહાર વેટરન એક્ટ્રેસ રેખા જ્યારે સ્ટેજ પર આવી ત્યારે હર કોઈની આંખો સતેજ થઈ ગઈ. રેખાએ 20 વર્ષ બાદ પોતાની કાતિલ અદાઓથી ઓડિયન્સનું દિલ જીતી લીધુ. ટ્રેડિશનલ અવતારમાં રેખાએ એવરગ્રીન સોંગ્સ પર શાનદાર પર્ફોમન્સ આપ્યું. જેને ઓડિયન્સે તાળીઓના ગડગડાટથી વધાવી લીધુ. જેમાં મુગલેઆઝમના સોંગ પર તેણે ડાન્સ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.