Abtak Media Google News

નવા પ્લેટફોર્મથી દેશભરમાં અંદાજે ૩ કરોડ મર્ચન્ટની જીંદગી બદલાશે:  મુકેશ અંબાણી રિલાયન્સ જિયો નવી એપ લોન્ચ કરવાની તૈયારીમાં, એમેઝોન-ફ્લિપકાર્ટને મોટો ફટકો

‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોની ‘સુપર એપ’ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. કંપની દ્વારા તેના લોન્ચિંગની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ એપ દુનિયાની સૌથી મોટી ઓનલાઈ-ટુ-ઓફલાઈ ઈ-કોમર્સ પ્લેટફોર્મ હશે તેવો દાવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ પર ૧૦૦થી વધુ સર્વિસ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ એપના માર્કેટમાં આવવાથી એમેઝોન અને વોલમાર્ટ-ફ્લિપકાર્ટને મોટો ફટકો પડી શકે છે.

Advertisement

એકજ પ્લેટફોર્મ પર તમામ સુવિધા ઉપલબ્ધ થશે: આ અંગે ઈન્ડસ્ટ્રીનાં ઈન્ટેલિજન્સ ગ્રુપ (આઈઆઈજી)ના હેડ પ્રભુ રામે જણાવ્યું કે, માર્કેટમાં જિયોના ડિવાઈસ લગભગ તમામ સ્થળે ઉપલબ્ધ છે. જેના થકી રિલાયન્સ જિયો સારી પોઝિશનમાં છે. કંપની હવે યુઝર્સની ઈકોસિસ્ટમને એક મલ્ટી લેયર ફેબ્રિકથી જોડવા માંગે છે. સાથે વન સ્ટોપ સુપર એપ દ્વારા ઘણી બધી સર્વિસ પૂરી પાડવા માટે ઓનલાઈ-ટુ-ઓફલાઈન કનેક્ટ કરી શકે છે. કંપનીનું માનવું છે કે, તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર એક સેલ્ફ-ક્ધટેન્ટ ગ્રાહકોને ખૂબ પસંદ આવશે. જિયોની આ સુપર એપ એક જ સ્થળે ઈ-કોમર્સ, ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટની સુવિધા પૂરી પાડશે.

સુપર એપથી રિલાયન્સનો દબદબો વધશે:  રિલાયન્સ જિયો ભારતમાં હાલ ૩૦ કરોડ કરતા વધુ સબ્ક્રાઈબર્સને સર્વિસ પૂરી પાડે છે. તેનાં ડેટા અને વોઈસ ટ્રાફિકમાં સતત ગ્રોથ આવી રહ્યો છે. એક્સપર્ટનું માનીએ તો, આ સમયે સુપર એપને લોન્ચ કરવાથી રિલાયન્સ ભારતમાં વીચેટ (વીચેટ) બનાવવાની બાબતમાં દબદબો બનાવી રાખશે. કેટલીક બાબતોમાં ‘સ્નેપડીલ’, ‘પેટીએમ’, ‘ફ્રીચાર્જ’, ‘ફ્લિપકાર્ટ’ અને ‘હાઈક’ નબળી સાબિત થઈ છે તેમાં રિલાયન્સ જિયો ખરું ઉતરશે.

ઈ-કોમર્સ માર્કેટ ૮૪ અબજ ડોલર સુધી વધવાની શક્યતા: પ્રભુ રામે વધુમાં જણાવ્યું કે, જિયો ડિવાઈસ હવે નેટવર્ક સાથે સારી વસ્તુઓ ભારતમાં વીચેટ કરવાની બાબતમાં પણ અગ્રેસર રહેશે. ભારતમાં ઝડપથી વધી રહેલું ઈ-કોમર્સ માર્કેટ ૨૦૨૧ સુધી ૮૪ અબજ ડોલરે પહોંચી જાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૭ સુધીમાં આ માર્કેટ ૨૪ અબજ ડોલરે હતું. આ વાત ‘ડેલોઈટ ઈન્ડિયા’ અને ‘રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ના સંયુક્ત રિપોર્ટમાં દર્શાવી છે.

મુકેશ અંબાણીનાં કહેવા મુજબ, આ નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ દેશભરમાં અંદાજે ૩ કરોડ મર્ચન્ટની જીંદગી બદલી દેશે. રિલાયન્સ જિયો પાસે હવે ક્ધવર્સેશનલ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (એઆઈ) લેયર, એક વર્નાક્યુલર વોઈસ ટેક લેયર, એક લોજિસ્ટિક્સ લેયર સાથે અઈં આધારિત એજ્યુકેશન લેયર ઉપલબ્ધ છે.

એકજ પ્લેટફોર્મ પર તમામ સુવિધા ઉપલબ્ધ થશે: આ અંગે ઈન્ડસ્ટ્રીનાં ઈન્ટેલિજન્સ ગ્રુપ  (આઈઆઈજી)ના હેડ પ્રભુ રામે જણાવ્યું કે, માર્કેટમાં જિયોના ડિવાઈસ લગભગ તમામ સ્થળે ઉપલબ્ધ છે. જેના થકી રિલાયન્સ જિયો સારી પોઝિશનમાં છે. કંપની હવે યુઝર્સની ઈકોસિસ્ટમને એક મલ્ટી લેયર ફેબ્રિકથી જોડવા માંગે છે. સાથે વન સ્ટોપ સુપર એપ દ્વારા ઘણી બધી સર્વિસ પૂરી પાડવા માટે ઓનલાઈ-ટુ-ઓફલાઈન કનેક્ટ કરી શકે છે. કંપનીનું માનવું છે કે, તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર એક સેલ્ફ-ક્ધટેન્ટ ગ્રાહકોને ખૂબ પસંદ આવશે. જિયોની આ સુપર એપ એક જ સ્થળે ઈ-કોમર્સ, ઓનલાઈન બુકિંગ અને પેમેન્ટની સુવિધા પૂરી પાડશે.

સુપર એપથી રિલાયન્સનો દબદબો વધશે: રિલાયન્સ જિયો ભારતમાં હાલ ૩૦ કરોડ કરતા વધુ સબ્ક્રાઈબર્સને સર્વિસ પૂરી પાડે છે. તેનાં ડેટા અને વોઈસ ટ્રાફિકમાં સતત ગ્રોથ આવી રહ્યો છે. એક્સપર્ટનું માનીએ તો, આ સમયે સુપર એપને લોન્ચ કરવાથી રિલાયન્સ ભારતમાં વીચેટ (વીચેટ) બનાવવાની બાબતમાં દબદબો બનાવી રાખશે. કેટલીક બાબતોમાં ‘સ્નેપડીલ’, ‘પેટીએમ’, ‘ફ્રીચાર્જ’, ‘ફ્લિપકાર્ટ’ અને ‘હાઈક’ નબળી સાબિત થઈ છે તેમાં રિલાયન્સ જિયો ખરું ઉતરશે.

ઈ-કોમર્સ માર્કેટ ૮૪ અબજ ડોલર સુધી વધવાની શક્યતા: પ્રભુ રામે વધુમાં જણાવ્યું કે, જિયો ડિવાઈસ હવે નેટવર્ક સાથે સારી વસ્તુઓ ભારતમાં વીચેટ કરવાની બાબતમાં પણ અગ્રેસર રહેશે. ભારતમાં ઝડપથી વધી રહેલું ઈ-કોમર્સ માર્કેટ ૨૦૨૧ સુધી ૮૪ અબજ ડોલરે પહોંચી જાય તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૭ સુધીમાં આ માર્કેટ ૨૪ અબજ ડોલરે હતું. આ વાત ‘ડેલોઈટ ઈન્ડિયા’ અને ’રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા’ના સંયુક્ત રિપોર્ટમાં દર્શાવી છે.

મુકેશ અંબાણીનાં કહેવા મુજબ, આ નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ દેશભરમાં અંદાજે ૩ કરોડ મર્ચન્ટની જીંદગી બદલી દેશે. રિલાયન્સ જિયો પાસે હવે ક્ધવર્સેશનલ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (એઆઈ)  લેયર, એક વર્નાક્યુલર વોઈસ ટેક લેયર, એક લોજિસ્ટિક્સ લેયર સાથે અઈં આધારિત એજ્યુકેશન લેયર ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.