Abtak Media Google News

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મોડી સાંજે ૨૫ પી.એસ.આઈ.ની સામુહીક બદલીના હુકમો કર્યા છે. જેમાં એ.ડી.વીઝનના વી.એમ.ડોડીયાને યુનિ., એમ.જી.અંબાસણાને તાલુકામાં, બી.ડીવીઝનના એમ.એમ.ઝાલાને આજીડેમ, આર.એમ.સાકરીયાને પ્ર.નગર, આજીડેમના સી.એસ.પટેલને સાયબર ક્રાઈમ, થોરાળાના પી.ડી.જાદવને માલવીયાનગર, જે.જી.ચૌધરીને મહિલા, ભકિતનગરનાં એ.વી.પીપરોતરને ગાંધીગ્રામ, કુવાડવા આર.એલ.ખટાણાને માલવીયાનગર, માલવીયાનગરના જે.એ.ખાચર બી.ડીવીઝન, જે.કે.પાંડાવદરા કુવાડવા, ગાંધીગ્રામના વી.સી.પરમાર એ.ડીવીઝન, એમ.બી.જેબલીયા થોરાળા, યુનિ. પી.એ.ગોહેલ બી.ડીવીઝન, પ્ર.નગર ડી.પી.વેગડા મહિલા, આર.એન.હાથલીયા ભકિતનગર, તાલુકાના જી.એન.ગઢવીને એ.ડીવીઝન, એન.ડી.ડામોર આજીડેમ, મહિલા પોલીસ સ્ટેશનના એચ.જી.ગોહીલ સાયબર ક્રાઈમ પી.કે.ગાંગાણી ખાસ શાખા, ટ્રાફીક એ.એલ.ઝાલાને પ્ર.નગર જે.કે.ગઢવી સાયબર ક્રાઈમ વી.પી.આહીર તાલુકા અને એમ.ડી.વાળાને પ્ર.નગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

શહેરના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા વી.જે.ફર્નાડીઝને સાયબર ક્રાઈમમાં અને સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા આસુરાને બી-ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.