Abtak Media Google News

બાબરા માર્કેટ યાર્ડમાં આદ્યશકિતમાંના નવલા નોરતાના પ્રથમ દિવસે આ સીઝનની કપાસની આવક 15000 મણ જેવી થઇ છે. ખેડુત ભાઇઓને રૂ. 700 થી 1700 સુધીનો ભાવ મળતા ખુબ જ સંતોષ છે.

યાર્ડના ચેરમેન લક્ષમણભાઇ રાઠોડ તથા વા. ચેરમેન બીપીનભાઇ રાદડીયા તથા બોર્ડ ઓફ ડીરેકટર્સઓના માર્ગદર્શનથી  બાબરા તથા આસપાસના તાલુકાઓમાંથી સારા ભાવો મળતા હોવાથી ખેડુતભાઇઓ પોતાનો કપાસ તથા અન્ય જણસી લઇને આવે છેે.

સંસ્થાના સેક્રેટરી તથા સ્ટાફ ભાઇઓ ખંભે ખંભો મીલવાી કામકાજ કરી રહ્યા છે.અને ખેડુતભાઇઓની પણ કોઇ ફરીયાદ નથી ખેડુત ભાઇઓ પણ ખુબ જ સહકાર આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.