Abtak Media Google News

વેસ્‍ટ ઝોન ખાતે પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ 4 પાન માવા પ્‍લાસ્‍ટીક જપ્‍ત કરવાની કામગીરી

”સ્‍વચ્‍છ ભારત મિશન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્‍વારા શહેર માં સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે હેતુ થી કમિશ્ર્નરશ્રી દ્વારા કોઇ૫ણ ઝાડાઇની પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ ઉત્‍પાદન, સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.

જપ્‍ત કરેલ પ્‍લાસ્‍ટીક કેરી  બેગ્‍ઝ 4 પાન માવા પ્‍લાસ્‍ટીક Kgવસુલ કરેલ વહીવટી ચાર્જવહિવટી ચાર્જ વસુલ કરેલ કુલ આસામીની સંખ્‍યા
૨૦- કિલો પ્‍લાસ્‍ટીક)૨૦૩૫૦/- (વીસ   હજાર ત્રણસો પચાસ  પુરા)૬૯

 

પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ તથા પાન માવા પ્‍લાસ્‍ટીક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્‍ટ ઝોન ખાતેના યુનીવર્સીટી રોડ ૫ર આવેલ કુલ ૬૯ દુકાનો પૈકી મુખ્યત્વે ગાત્રાળ ટી સ્ટોલ, પ્રાઇડ બેકરી, કૈલાશ ફરસાણ, બોસ્ટન ક્લોથ, કારગીલ ગાંઠીયા, મારૂતી પાન, બચ્ચા પાર્ટી, બર કીડ્સ, ડિલક્સ પાન વગેરે દુકાનઘારકો પાસેથી પ્‍લાસ્‍ટિક કેરી બેગ્‍ઝ તથા પાન માવા પ્‍લાસ્‍ટીક જપ્‍ત કરી નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Img 20180604 Wa0005 1

Img 20180604 Wa0004ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્‍નર સાહેબના આદેશ અન્‍વયે વેસ્‍ટ ઝોન નાયબ કમિશ્‍નર ડી.જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ વેસ્‍ટ ઝોનના  નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્‍વિજયસિંહ તુવર ની દેખરેખ માં આસી. ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્‍ટ ઝોન સેનેટરી ઇન્‍સ્‍પેકટર કેતન લખતરીયા તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, બાલાભાઇ, ઉદયસિંહ તુવરા, વિશાલભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.