Abtak Media Google News

અંગ દઝાડતી ગરમીમાં લોકો છાંયડો શોધે, પરંતુ પેટનો ખાડો પૂરવા મથતો માનવી ધોમધખતા તડકામાં બહાર નિકળે ત્યારે ગમે ત્યાંથી સૂર્યની અસહ્ય ગરમીથી બચવા સહારો શોધતો હોય છે. તસ્વીરમાં મજૂરી માટે નિકળેલ રીક્ષા ચાલકે છાપરાનો સહારો લઈ પોતાની રોજગારી છોડી નથી.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.