Abtak Media Google News

ધોરાજી નાભીરાજ સોસાયટી રહેતા યાસીન યુનુસભાઇ રાંઢીયાવાલા નાભીરાજ સોસાયટીમાં ઘનશ્યામ નિવાસની સામે પ્લા. ના કચરાના ડેલામાં ઇંગ્લીશ દારુ રાખી વેંચાણ કરે છે. તેવી બાતમીના પોલીસે તે આધારે જગ્યાએ રેઇડ કરતા પ્લા. ના કચરાના ઢગલામાંથી તથા મગફળીના પાલાના ઢગલામાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની ડ્રાય જીન બ્લુ મુન પ્રીમીયમ ૭૫૦ એમ.એલ. ની કંપની બોટલો નં.ર તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની કંપની બોટલો નંગ-૩૯ મળી કુલ ઇંગ્લીશ દારુની બોટલ નં. ૪૧ ની કિ. ૧૨,૩૦૦/- નો મુદામાલ મળી આવ્યો હતો આ કામનો આરોપી રેઇડ દરમ્યાન મળી આવ્યો ન હોય જેની તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.