આ દશેરાના પાવન અવસરે રાજકોટ રાઉન્ડ ટેબલ ૩૩૪ દ્વારા પાટીદડ ગામે શ્રી એસ.ટી. ઢોલ હાઈસ્કૂલ ખાતે બે નવા વર્ગખંડનું ભુમીપુજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટ રાઉન્ડ ટેબલ ૩૩૪ના ચેરમેન અજય વધ્યા દ્વારા લગભગ દોઢ સો બાળકોને સ્કૂલ બેગ અને ગામના દરેક ઘરમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વધ્યાનું કહેવું છે કે સંસ્થા વધારેને વધારે સેવાકાર્યો અને સત્કાર્યો કરતી રહે અને બાળકો અને સમાજના વિકાસ ના કામો દ્વારા જાગૃતિ લાવતી રહે.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા