Abtak Media Google News

સાબરકાંઠાના ઇડર તાલુકાના ભેટાલી ગામે રસ્તા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ.બે જૂથ સામસામે આવી જતા મારામારીનો બનાવ બન્યો.બે જૂથ મારામારીમાં 5 જણ ઘવાયા. ઘાયલ લોકોને ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.આ બાબતે જાદર પોલીસ સ્ટેશન મા ટોળેટોળા ઉમટી પડયા.કેસ મા કલમ ઉમેરવા બાબતે જાદર પોલીસ ટોળેટોળા પોલીસ સ્ટેશન પર ધામા નાખ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.