Abtak Media Google News

બપોરબાદ વાતાવરણ માં એકાએક પલ્ટો.એકાએક વરસાદ વરસતા રાહદારીઓ અટવાયા.ધોધમાર વરસાદ વરસતા ખેડુતો ખુશ ખુશાલ.ખેતી લાયક વરસાદ વરસતા પાકોને જીવતદાન મળ્યું.

ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જે અનુસાર રવિવારથી આગામી પાંચ દિવસ હળવા, મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.બપોર પછી ફરીથી ધીમેથી ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી.

હવામાનખાતાની આગાહી મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આગામી ૭ર કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.