Abtak Media Google News

શહેરમાં પાર્કિંગ સામે ચાલી રહેલી ઝુંબેશ અવિરત ચાલી રહી છે.ઇડર શહેરમા ઠેર-ઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.ઇડર વહીવટી દ્વારા રોડ પર કરાયેલા ગેરકાયદેસર પાર્કિંગ અને દબાણો દૂર કર્યા.ઇડર વહીવટી તંત્ર દ્વારા રોડ પર આડેઘડ ઉભા કરાયેલ લારી ગલ્લા, દુકાન બહાર કરાયેલ શેડ  હટાવાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.