Abtak Media Google News

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે બ્રહ્મદેવ સમાજ ટીમ

બ્રહ્મદેવ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે તારીખ 02/07/2023 સવારે 9:00 વાગ્યાને રવિવારના દિવસે બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું યુનિટ-1, રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ, જલજીત હોલ પાસે, આનંદનગર મેઇન રોડ ભક્તિનગર ખાતે આયોજન કરેલ છે.તારીખ 25/06/2023 સુધીમાં વોટ્સએપ કરવાની રહેશે. ત્યારબાદ આવેલ માર્કશીટને ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

કશ્યપભાઇ રાજ્યગુરૂ-94287 96532, હીમાંશુભાઇ રાજ્યગુરૂ-84600 11114, જીગ્નેશભાઇ બમટા-99044 55926, વિપુલભાઇ જાની-90999 46911 પર ડોક્યુમેન્ટ છેલ્લી પરીક્ષાનું રીઝલ્ટ, આધારકાર્ડની ઝેરોક્ષ (મોબાઇલ નંબર લખવો), પાસપોર્ટ સાઇઝ ફોટો વોટ્સઅપ કરવું.

દરેક ડોક્યુમેન્ટની એક જ પીડીએફ ફાઈલ બનાવવાની છે અને પીડીએફ ફાઇલમાં બાળકનું નામ લખીને મોકલવાની રહેશે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલ કશ્યપભાઇ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે ધોરણ-1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે મિનિમમ 85% અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મિનિમમ 75% હોવા જરૂરી છે.(બોર્ડના વિદ્યાર્થીઓ માટે પી.આર.ને ધ્યાનમાં લેવામાં નહીં આવે.) આખરી નિર્ણય બ્રહ્મદેવ સમાજ શિક્ષણ સમિતિનો રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજ રાજકોટ શહેર વરિષ્ઠ ટીમના પ્રમુખ વિપુલભાઈ જાની, મહામંત્રી જીજ્ઞેશભાઈ ત્રિવેદી અને સમગ્ર વરિષ્ઠ ટીમ, યુવા ટીમના પ્રમુખ વાસુભાઈ ઊપાધ્યાય યુવા મહામંત્રી નવજીત ભટ્ટ અને સમગ્ર યુવા ટીમ તથા મહીલા વરિષ્ઠ ટીમના પ્રમુખ હીરલબેન જાની તથા યુવા ટીમ પ્રમુખ જાગૃતિબેન જોષી અને સમગ્ર મહીલા ટીમ તથા બ્રહ્મદેવ સમાજની શિક્ષણ કમીટીના કશ્યપભાઈ રાજ્યગુરૂ, હિમાંશુભાઈ રાજ્યગુરૂ, જીજ્ઞેશભાઈ રાજગોર, નરેશભાઈ મહેતા સહીતના શિક્ષકના સભ્યો સહીત બ્રહ્મદેવ સમાજની વોર્ડ વાઈસ ટીમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે જાગૃત્તિબેન જોષી, ધર્મિષ્ઠાબેન વ્યાસ, બંસીબેન રાજગોર, હિરલબેન જાની, વિપુલભાઇ જાની, નિશ્ર્ચલભાઇ જોષી, નરેશભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ રાજગોર, હિમાંશુભાઇ રાજ્યગુરૂ, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, કશ્યપભાઇ રાજ્યગુરૂ સહિતના ઉ5સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.