Abtak Media Google News

પડધરી તાલુકાના પોલીસ સ્ટેશનમાં પોલીસ મિત્રો એ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતુ જેમાં ૧૧ કુવારીકાઓને જમાડી અને પોલીસ મિત્રો, જીઆરડી સ્ટાફ અને પત્રકારમિત્રોએ પ્રસાદ લઈને જમણવારનો કાર્યક્રમ યોજાયો હતો. અને પડધરી તાલુકાના પ્રશ્ર્નો ઉકેલવાની ચર્ચાઓ કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.