Abtak Media Google News

થેલેસેમિયા જેવી ગંભીર બિમારીને નાબુદ કરવા રાજય સરકાર દ્વારા થેલેસેમિયા ટેસ્ટ વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએ કરાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગ‚પે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ થેલેસેમિયા ટેસ્ટ કરાવવામાં આવે છે અને આ પ્રવૃતિને લઈને તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉમદા કામગીરી બદલ રેડક્રોસ સોસાયટી દ્વારા આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિલામ્બરીબેન દવેને શ્રેષ્ઠ થેલેસેમિયા સ્ક્રિનીંગ એવોર્ડ ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી.કોહલીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.