Abtak Media Google News

દુનિયામાં રહેલા બધા માણસો પોતાની અલગ લાઇફ સ્ટાઇલની સાથે અલગ ટેવો જોડાયેલી હોય છે. ટેવ એ માણસના દિમાગ અને સ્વભાવ સાથે જોડાયેલી હોય છે. જે ખરાબ ટેવો પણ હોય છે અને અમુક સારી ટેવો પણ હોય છે. લોકોમાં જોવા માળતી મોટાભાગની ટેવો જેવી કે,

Advertisement
  • વધારે પડતી ઉંઘ
  •  જંગ ફુડ ખાવાના શોખીન
  •  કસરતના કરવી
  •  વ્યસન કરવા
  • હાઇપર ટેન્સન અને આળસની માણસ આજે રોગનો ભોગ બન્યો છે. જેને લીધે આજે દુનિયામાં રહેલાં મોટાભાગના લોકો બિમારીથી પીડાઇ છે. એમા અમુક બિમારીનું ઇલાજ આજે પણ શોધી શકાયો નથી.
  •  આમ એક સ્વસ્થ અને હેલ્દી જીવન જીવવા માણસનો પોતાની ખરાબ ટેવોને સારી ટેવોમાં બદલાવ કરવો જોઇએ.
  •  સારી ટેવોમાં મુખ્યત્વે સવારે યોગ કરવા જોઇએ.
  •  સમયસર ઉંધ અને હેલ્દી ભોજન
  •  જીંદગીને મોજથી જીવવી અને પોઝીટીવ માણસોની સાથે ચર્ચા કરવી.
  •  તેમજ દરેક નાની વાતોમાં ખુશ રહેવું.
  •  દરેક પળને હસીને જીવન જીવવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.