Abtak Media Google News

આ ફિલ્મ ચેતન ભગત ની નોવેલ પર આધારીત છે. શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર આ ફિલ્મ મા લિડ રોલ મા જોવા મલશે. આ ફિલ્મ 15 મે ના રીલીઝ થશે . આ ફિલ્મ ને મોહિત સુરી ડાયરેક્ટ  કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.