Abtak Media Google News

રાજકોટ ગૂ‚પ્રસાદ ચોક ખાતે આવેલ શ્રીરામ ટેલી વર્લ્ડનું બીજી બ્રાન્ચનું ધમાકેદાર ઉદઘાટન થયુંં હતુ આજરોજ શ્રી રામ ટેલીવર્લ્ડના માલીક ‚ષીભાઈ વ્યાસ દ્વારા મોબાઈલ શો ‚મનું ઉદઘાટન કરી ગ્રાહકોના મો મીઠા કરાવ્યા હતા ઉદઘાટન પ્રસંગે શ્રીરામ ટેલીવર્લ્ડના માલીક ‚ષીભાઈ વ્યાસ સાથે તેઓનો પરિવારજન અને કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આજરોજ રાજકોટના ગૂ‚પ્રસાદ ચોક ખાતે શ્રીરામ ટેલી વર્લ્ડનું શ્રીજી બ્રાન્ચનું ભવ્ય રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શ્રી રામ ટેલીવર્લ્ડના માલીક ‚ષીભાઈ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજના દિવસે ‚ા. ૭૯૯માં એન્ડ્રોઈડ ફોન આપવામાં આવ્યો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે રાજકોટમાં અમે વધુને વધુ બ્રાન્ચ કરવા ઈચ્છીએ છીએ હું ખુશીની લાગણી અનુભવું છું અમારે ત્યાંથી દરેક કંપનીના મોબાઈલ ફોન ઉપપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.